ગણપતિજીના દરેક અંગ વિશે જાણો દસ ખાસ વાતો, જે કરે છે માનવજીવનનું કલ્યાણ
ભાદરવાના શુક્લ પક્ષની ચતુર્થી પર ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવાય છે. આ વખતે આ તહેવાર મંગળવારના દિવસથી શરૂ થયો છે. આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે કારણ કે તેઓ મંગલ મૂર્તિ છે, રિદ્ધિ-સિદ્ધિ તેમની સાથે છે. શિવ ગણના વડા હોવાને કારણે તેમને ગણેશ અને […]
Continue Reading