ચૈત્ર નવરાત્રિમાં ભૂલથી પણ ના કરો આ પાંચ ભૂલ, માતાજી થઇ જશે નારાજ, પરિવારે ભોગવવા પડશે પરિણામ
હિંદુ કેલેન્ડર મુજબ નવા વર્ષનો પહેલો મહિનો ચૈત્ર માસથી શરૂ થઇ રહ્યો છે. બીજી તરફ, હિંદુ નવું વર્ષ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા એટલે કે ગુડી પડવાથી શરૂ થઇ જશે. ચૈત્રી નવરાત્રિ પણ શરૂ થઇ રહી છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી ૨૨ માર્ચ ૨૦૨૩ ને બુધવારથી શરૂ થઈ રહી છે, જે ૩૦ મી માર્ચ ૨૦૨૩ […]
Continue Reading