શેર માર્કેટથી કરવી છે મોટી કમાણી? ઇન્ટ્રા ડે ટ્રેડીંગ ટિપ્સથી બનાવી શકશો પૈસા

ઇન્ટ્રા ડે ટ્રેડિંગ ખૂબ જોખમી હોય છે અને તેમાં નુકસાનની શક્યતા પણ ઘણી વધારે હોય છે. તેવી સ્થિતિમાં ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરતી વખતે ઘણી મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ, જેથી નુકસાનની શક્યતાઓ ઘટાડી શકાય અને નફાની શક્યતા વધારી શકાય. ઘણા લોકો શેરબજારમાં ટ્રેડિંગ દ્વારા પણ પૈસા કમાય છે. ઇન્ટ્રાડે ટ્રેડિંગ દ્વારા પણ કમાણી કરી શકાય છે. […]

Continue Reading

રાકેશ ઝૂનઝૂનવાલાની આ ટિપ્સ આજેપણ આવે છે કામ, ઘણા રોકાણકારો થઇ રહ્યા છે માલામાલ

શેર બજારમાં રોકાણ ઘણા લોકો કરે છે. તેમજ શેર બજારમાં નફો કમાવવો એટલુ પણ નથી સરળ. તેના માટે બજારની મહત્વની બાબતો પર ધ્યાન અને સમજ હોવી ખૂબ જ જરૂરી છે. તેમજ શેરબજારના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા ભલે આજે આપણી વચ્ચે નથી પરંતુ તેમણે જણાવેલ ટિપ્સ આજે પણ લોકોના મનમાં તાજી છે. શેરબજારમાં રોકાણ કરવા માટે […]

Continue Reading

જાણો શેર માર્કેટનો સૌથી મોટો ગોટાળો કરનાર હર્ષદ મહેતાનો પરિવાર આજે શું કરી રહ્યો છે?

૧૯૮૦-૯૦ ના દસકામાં સ્ટોક માર્કેટના બેતાજ બાદશાહ કહેવાતા હર્ષદ મહેતા કેટલાય હજાર કરોડનો ગોટાળો કરી જશે, એવું કદાચ જ કોઈએ વિચાર્યું હશે. હર્ષદ મહેતા, જેના ૪ હજાર કરોડના ગોટાળાનો ૧૯૯૨ માં પર્દાફાશ થયો. તે અંગેની એક વેબસિરીઝ પણ આવી ચુકી છે અને ખુબ લોકપ્રિય પણ થઇ હતી. આજે અમે તમને તે સીરીઝ અંગે કે સીરીઝના […]

Continue Reading

નોકરી છોડીને આજે જ શરુ કરી દો આ બિઝનેસ! દર મહીને થશે બમ્પર કમાણી, સરકાર પણ આપશે સબસિડી

જો તમે તમારી નોકરી છોડીને કોઈ બિઝનેશ કરવા ઈચ્છો છો અથવા કોઈ સાઈડ બિઝનેસનો પ્લાન છે તો આજે અમે તમને એક શાનદાર બિઝનેસ આઈડિયા વિશે જણાવીશું. તેનાથી તમે દર મહિને હજારો નહીં પરંતુ લાખો રૂપિયા કમાઈ શકો છો. આ વ્યાપાર માટે સરકાર દ્વારા ૫૦% સુધીની સબસિડી આપવામાં આવે છે. તે મોતીની ખેતીનો વ્યાપાર છે. ચાલો […]

Continue Reading

મુકેશ અંબાણીની બાળપણની આ પાંચ વાત નહીં જાણતા હોવ તમે, જાણો કેવી રીતે વીત્યું તેમનું જીવન

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને કોણ નથી ઓળખતું. તેમની ગણતરી માત્ર ભારતમાં જ નહીં પરંતુ એશિયાના ટોચના ઉદ્યોગપતિઓમાં થાય છે. આજે તેમની પાસે અબજો રૂપિયાની સંપત્તિ છે. તેઓ મુંબઈના સૌથી મોંઘા અને લક્ઝુરિયસ ૨૭ માળના મકાન ‘એન્ટીલિયા’માં રહે છે પરંતુ એક સમય એવો હતો જ્યારે મુકેશ અંબાણીને જીવનમાં સંઘર્ષના દિવસો જોવા પડ્યા હતા. આજે અમે […]

Continue Reading

ઘરે ઘરે ફરીને કોલસા વેચતાં હતા, આજે છે અબજોની સંપત્તિના માલિક.. જાણવા જેવી છે સંઘર્ષગાથા

સંઘર્ષથી સફળતાની ઘણી વાતો જોઈ અને સાંભળી હશે કે પરંતુ આ વાત છે તે બધાં કરતા કંઇક અલગ છે. વાત છે સવિતાબેન કોલસાવાળાની. વર્ષો અગાઉ ગુજરાન ચલાવવા સવિતાબેન ઘેર ઘેર કોલસા વેચતાં હતા આજે છે સંઘર્ષ કરીને અબજોપતિ મહિલા બની ગયા છે. સિરામિકની દુનિયામાં તેમની કંપનીનું નામ ઘણું વધુ આગળ પડતું છે. વાંચો તેમની Success […]

Continue Reading

ધીરુભાઈ અંબાણી વિશે તો બધા જાણે છે, પણ તેમના ભાઈઓ શું કરે છે એ જાણો છો?

ધીરુભાઈ અંબાણી, એ વ્યવસાય જગતમાં એક એવું નામ છે જેમને કોઈ પરિચયની જરૂર નથી. બિઝનેસ જગતમાં તે બાદશાહ તરીકે પણ ઓળખાય છે. જો કે, ધીરુભાઇ અંબાણીના કેટલા ભાઈઓ છે. તેમના પરિવારજનો આજકાલ શું કરે છે તે અંગે બહુ ઓછા લોકો જાણે છે. આવી સ્થિતિમાં, અમે અહીં તમને માત્ર ધીરુભાઇ અંબાણીના ભાઈઓનો જ પરિચય નહિ આપીએ, […]

Continue Reading

અમદાવાદમાં આકાર પામી ચુકેલા ગુજરાતના સૌથી વિશાળ શોપિંગ મોલનું છે ઓપનિંગ, જાણો તારીખ અને લોકેશન

ગુજરાતમાં પાછલા કેટલાક વર્ષોમાં મોલ કલ્ચર વિકસ્યું છે. પહેલા સુપરમાર્કેટમાં હાઈપ્રોફાઈલ લોકો ખરીદી કરતા હતા ત્યારે હવે તેનું સ્થાન શોપિંગ મોલોએ લીધું છે. ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં અનેક મોલ આવેલા છે. ત્યારે હવે ગુજરાતનો સૌથી મોટો મોલ અમદાવાદમાં આવી રહ્યો છે. અમદાવાદના પોશ કહેવાતા એસ.જી. હાઈવે પર ઝાયડસ ક્રોસ રોડ્સ નજીક આ […]

Continue Reading

અમદાવાદમાં બનશે દેશનો સૌથી મોટો શોપિંગ મોલ, દુબઈને પણ આપશે ટક્કર.. જાણો

રીટેઈલ સેક્ટરમાં અમદાવાદ હવે દેશના ટોચના શહેરોમાં મોટું સ્થાન ધરાવવા લાગ્યું છે અને શહેરમાં મોટી મોટી દરેક બ્રાન્ડ્સ આવવા આતુર બની રહી છે ત્યારે હવે દેશનો સૌથી મોટો શોપિંગ મોલ અમદાવાદમાં બનવા જઈ રહ્યો છે.  ઉલેખનીય છે કે હાલમાં દેશનો સૌથી મોટો શોપિંગ મોલ કોચીનમાં છે અને તે લુલુ ગ્રુપનો છે ત્યારે હવે આ જ […]

Continue Reading

આ છે અમદાવાદના સૌથી ધનવાન લોકો.. સંપત્તિ છે અધધધ.!!

અમદાવાદ ગુજરાતની આર્થિક રાજધાની છે, અમદાવાદ કરોડપતિઓનું શહેર કહેવાય છે. આમતો ગુજરાતીઓએ વેપાર ધંધામાં સમગ્ર દુનિયામાં નામ કર્યું છે. અમદાવાદે દેશને પણ ઘણા મોટા મોટા ઉદ્યોગપતિઓ આપ્યા છે. આપણે પણ અમદાવાદના રસ્તાઓ પર લકઝરીયસ ગાડીઓ અને બાઈકો જોઈ જોઇને વિચારતા હોઈએ છીએ કે કોણ છે આટલા બધા લોકો.. આટલા રૂપિયાવાળા લોકો કોણ છે.. અમદાવાદના ટોચના […]

Continue Reading