જો આ રીતે લીંબુને સ્ટોર કરશો તો એક વર્ષ સુધી કરી શકશો તેનો ઉપયોગ

આ સરળ રીતોથી  લીંબુનો સંગ્રહ કરશો તો  તમે એક વર્ષ સુધી તેનો ઉપયોગ કરી શકશો. જો લીંબુને યોગ્ય રીતે સંગ્રહિત કરવામાં આવે છે, તો તેનો રસ મહિનાઓ અને એક વર્ષ સુધી તાજો અને સ્વસ્થ રહે છે. જાણો આ સરળ રીતો.દરેકના રસોડામાં લીંબુ ખુબ જરૂરી હોય છે. વિટામિન સી થી ભરપુર લીંબુની એકમાત્ર સમસ્યા એ છે […]

Continue Reading

ઓર્ગેનિકના નામે છેતરાશો નહીં.. કેરી કેમિકલથી પકવેલી છે કે કુદરતી રીતે? આ રીતે ઓળખો..

તમે જે કેસર કેરી ખાવ છો તે ખાવાલાયક છે કે ઝેરી રસાયણોથી પકવેલી તે આરોગ્ય માટે જાણવું જરૂરી છે. બજારમાં પુરા રૂપિયા આપીને પણ તમે છેતરતા તો નથી તે જાણવું જરૂરી છે અને આ માટે અમે તમારી સમક્ષ લાવ્યા છીએ તે અંગેની સંપૂર્ણ જાણવાલાયક માહિતી. આમ તો કેરી જોઇને તેને ખાવા માટે પોતાની જાતને કોઈ […]

Continue Reading

એવા પાંચ ફૂડ જેને તમે વેજ સમજીને ખાઈ રહ્યા હતા, એ તો હકીકતમાં છે નોન- વેજ

આજકાલ ગુજરાતમાં ઈંડા અને નોનવેજની લારીઓને લઈને મોટી ચર્ચા છેડાયેલી છે. ત્યારે આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક શાકાહારી અને બીજા માંસાહારી. જ્યાં એક તરફ નોન-વેજ ખાનારા લોકો વેજ ખાવાનું પણ ખાઈ જતા હોય છે તો વેજીટેરીયન લોકો માંસ ખાવાનું તો દુર તેને જોવું પણ પસંદ નથી કરતા. પોતાના ડાયટને કારણે શાકાહારી લોકો […]

Continue Reading

બટર અને ચીઝ શું છે, બન્ને વચ્ચેના અંતર અને ખાવાના ફાયદા- નુકસાન અંગે જાણો..

બટર અને ચીઝ, આજે નાસ્તામાં બ્રેડ સાથે શું લગાવીને ખાવું. કે આ બેમાંથી કયું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ પ્રશ્ન તમારા મનમાં કોઈ ને કોઈ સમયે આવ્યો જ હશે. ઘણા લોકો એવા છે જેમને માખણ અને ચીઝ વચ્ચેનો મૂળભૂત તફાવત પણ જાણતા નથી હોતા. તો બીજીતરફ મોટાભાગના લોકોને એ પણ ખ્યાલ નથી હોતો કે આ […]

Continue Reading

આ વસ્તુઓને ફ્રીઝમાં રાખવાની નથી કોઈ જરૂર, છતાંપણ બધા રાખે છે..

જ્યારે ખાદ્યપદાર્થનો સંગ્રહ કરવાની વાત આવે છે, ત્યારે તમને ઘણીવાર તમને લોકો દ્વારા અજબ-ગજબની સલાહો મળતી હોય છે. ઘણા લોકો વિચારે છે કે વસ્તુઓને ફ્રિઝમાં રાખવાથી તે ફ્રેશ રહે છે. પરંતુ, હકીકતમાં  આવું હોતું નથી. ખાવા -પીવાની દરેક વસ્તુ ફ્રીજમાં રાખવી  યોગ્ય હોતી નથી. જો તમે આ વસ્તુઓને  ફ્રિઝના બદલે બહાર જ રાખશો  તો તે […]

Continue Reading

કિચન હેક્સ: હવેથી નહિ બગડે મહિનાઓ સુધી લીલા મરચાં, જાણો તેને સંગ્રહિત કરવાની આ અદ્ભુત રીતો

મસાલેદાર ખોરાક રાંધતી વખતે લાલ મરચાં કરતાં લીલા મરચાંનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે. જો તમે પણ એવા લોકોની યાદીમાં સમાવિષ્ટ છો કે જેમના બજારમાંથી લીલા મરચાં ફ્રિજમાં પડેલા બગડે છે, તો ચાલો તમને જણાવીએ આવા બે રસોડાનાં હેક્સ, જેનો ઉપયોગ કરીને તમે એક મહિના સુધી લીલા મરચાંનો સ્વાદ માણી શકો છો. . ચાલો […]

Continue Reading

૧ જાન્યુઆરીથી ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું મોંઘુ! જાણો તમારા ખિસ્સા પર પડશે કેટલી અસર?

જો તમે પણ ઘરે બેઠા ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. હવે ફૂડ ઓનલાઈન ઓર્ડર કરવું મોંઘુ થશે. ખરેખર Zomato અને Swiggy જેવી ઓનલાઈન એપ- આધારિત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ પર હવે 5 ટકા GST ચૂકવવો પડશે. 1 જાન્યુઆરી, 2022 થી ઓનલાઈન ફૂડના રેટમાં વધારો થઇ જશે. GST કાઉન્સિલની બેઠકમાં […]

Continue Reading

આદુ- લસણની પેસ્ટ લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે અનુસરો આ રીત, છ મહિના સુધી રહેશે ફ્રેશ

આદુ લસણની પેસ્ટને સંગ્રહિત કરવા માટેની ટીપ્સ: તે દાળની હોય કે શાક હોય, ઘરની મહિલાઓ ભોજનનો સ્વાદ વધારવા માટે તેમાં આદુ અને લસણ ઉપયોગ ચોક્કસપણે કરે છે. પરંતુ કેટલીકવાર સમયના અભાવને લીધે, દર વખતે લસણ-આદુનું છોલવુ શક્ય નથી. જેના કારણે ભોજનનો સ્વાદ અધૂરો રહે છે. જો તમારી સાથે પણ આ જ વસ્તુ થાય છે, તો […]

Continue Reading

સ્વાસ્થ્યનો ખજાનો ગણાય છે મકાઈના દાણા, જાણો તેના ફાયદા

સ્વાસ્થ્ય માટે મકાઈના ફાયદા: દરેક વ્યક્તિ વરસાદની ઋતુમાં મકાઈના દાણા ખાવાની મજા લેવા માગે છે. પરંતુ સામાન્ય દિવસોમાં થોડા લોકો જ મકાઈ અથવા મકાઈનું સેવન ઓછું કરે છે. કદાચ એ કારણ છે કે લોકો તેના ફાયદાઓ વિશે ઓછું જાણે છે. તમને જણાવી દઈએ કે મકાઈમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, વિટામીન, મિનરલ્સ અને એન્ટી-ઓક્સિડેન્ટ જેવા ઘણા પોષક […]

Continue Reading

કિચન હેક્સ: આ રીતે લસણનો કરો સંગ્રહ, એક વર્ષ સુધી રહેશે એકદમ તાજે તાજા

લસણને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માટે આ પદ્ધતિ અપનાવી શકાય છે. આને કારણે તે ન તો સુકાશે અને ન તો સડશે. ડુંગળીની સાથે લસણનો પણ ભારતીય રસોડામાં વધુ ઉપયોગ થાય છે. જ્યાં તે સ્વાદ વધારવામાં મદદ કરે છે. બીજી બાજુ, તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું માનવામાં આવે છે. આયુર્વેદમાં કાચુ લસણ ખાવાના શ્રેષ્ઠ […]

Continue Reading