આજે સોમવતી અમાવસ્યા પર અત્યંત શુભ સંયોગ, રાત્રે કરવામાં આવેલા આ ઉપાય કરી દેશે માલામાલ
આજે ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૩ સોમવારના રોજ, સોમવતી અમાવસ્યાના દિવસે, શિવયોગનો ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે. જેના કારણે આ અમાવાસ્યાનું મહત્વ અનેકગણું વધી ગયું છે. સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન શિવની પૂજા કરવી અને કેટલાક ખાસ ઉપાયો કરવાથી વ્યક્તિ ઝડપથી ધનવાન બને છે. અમાવસ્યાની રાત્રે કરવામાં આવેલ આ ઉપાયો ખૂબ જ ઝડપી અસર દર્શાવે છે […]
Continue Reading