અમદાવાદમાં આવી રહ્યા છે ત્રણ મોટા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ, પલટી નાખશે શહેરની કાયા.. જાણો ક્યાં
અમદાવાદ શહેરનો વિકાસ નિરંતર થતો આવ્યો છે, મુંબઈ, દિલ્લી, કોલકાતા, ચેન્નાઈ અને બેંગ્લોર પછી અમદાવાદ દેશનું અતિ મહત્વનું શહેર વર્ષોથી રહ્યું છે. અમદાવાદમાં ઉદ્યોગ, વેપાર- ધંધા તથા સર્વિસ સેક્ટરનો વિકાસ થતો રહ્યો છે. આજે અમદાવાદમાં રોજગારી અને શિક્ષણ માટે માત્ર ગુજરાત જ નહીં દેશ અને દુનિયાના લોકો આવી રહ્યા છે. અમદાવાદમાં વિશ્વ વિખ્યાત શિક્ષણ સંસ્થાઓ, […]
Continue Reading