આ ત્રણ આદતને કારણે માણસે કરવો પડે છે આર્થિક તંગીનો સામનો, આજે જ કરી લો અંતર

આચાર્ય ચાણક્ય એક મહાન દાર્શનિક અને રાજકારણના નિષ્ણાત હતા. તેમનું બીજું નામ કોટિલ્ય પણ હતું. તેમણે અર્થશાસ્ત્રની પણ રચના કરી હતી. તેમના બીજા પુસ્તક ચાણક્યમાં તેમણે નીતિઓ દ્વારા સમાજમાં સન્માન આપવાની સાથે વ્યક્તિને સફળ બનાવવાનો પ્રયાસ કર્યો છે. તેવી જ રીતે આચાર્ય ચાણક્યએ એક શ્લોકમાં આ વિશે જણાવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે વ્યક્તિએ … Read more

આ ચાર વાતોથી હંમેશા રહેવું દુર, નહીંતર કષ્ટોમાં વીતશે સંપૂર્ણ જીવન

જો તમારે જીવનમાં સફળ થવું હોય તો તમારી આદતોમાંથી કેટલીક બાબતોને બહાર કાઢવી જરૂરી છે. આચાર્ય ચાણક્યએ તેમના નીતિ શાસ્ત્રમાં આ બાબતોનું વિગતવાર વર્ણન કર્યું છે. તેઓ કહે છે કે જો તમે આ બાબતોને સમયસર ટાળો નહીં તો તમારે જીવનભર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સફળ જીવન: આચાર્ય ચાણક્યની નીતિઓમાં મનુષ્યનું જીવન જીવવા વિશે … Read more

અચ્છા ભલા પણ થઇ ગયા ફેઈલ, તસ્વીરમાં કેટલા ઊંટ છે? કોઈ નથી આપી શક્યું સાચો જવાબ.. જાણો

Optical Illusion એટલે આંખોનો ભ્રમ, તેનાથી સંબંધિત કોયડા આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આવા કોયડાઓ આપણા મગજને કસરત કરાવે છે. તેનાથી આપણું મગજ તેજ બને છે. તે જોવામાં સરળ લાગે છે, પરંતુ વાસ્તવમાં તે સમજવા ખૂબ જ મુશ્કેલ હોય છે. તેમને હલ કરવા તે દરેક વ્યક્તિની ક્ષમતામાં નથી હોતું. માત્ર સ્માર્ટ … Read more

રવિન્દ્ર જાડેજાનું ઘર જોઈ લેશો તો ખુલ્લું રહી જશે મોં.. મહેલ જેવી સુવિધાઓ જોઇને નવાઈ પામી જશો

રવિન્દ્ર જાડેજા ગુજરાતના જામનગરના છે અને તેઓ તેમના ગૃહનગરના સૌથી પ્રખ્યાત વ્યક્તિઓમાંથી એક છે. જાડેજાનો જામનગરમાં આવેલો બંગલો કોઈ શાહી મહેલથી ઓછો નથી. આવો એક નજર કરીએ જાડેજા કેવા બંગલામાં રહે છે અને તેમાં કઈ કઈ જોરદાર સુવિધાઓ રહેલી છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ભારતના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક છે અને એવું કહેવું ખોટું … Read more

ટાટા, બિરલા અને અંબાણી જેવા બનવું હોય તો જીવનમાં અનુસરો આ ‘દસ આદત’

તમે એવું વિચારતા હોવ કે તમે પણ ટાટા, બિરલા અને અંબાણીની જેમ સફળ થવા માંગો છો, તો આ માટે તમારે તમારી આદત સુધારવી પડશે. આજે અમે તમને ડેઈલી રૂટીનની એવી 10 આદતો જણાવવા જઈ રહ્યા છીએ, જેને અનુસરીને તમે પણ સફળતાનું ઊંચું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો. દરેકમાં હોય છે ગુણ: લોકો કહેતા હોય છે … Read more

૨૪૨ કરોડના પ્લેનમાં ફરે છે નીતા અંબાણી, પ્લેન છે કે ફાઈવ સ્ટાર હોટલ, જુઓ તસ્વીરો

રિલાયન્સના વડા મુકેશ અંબાણીની સંપત્તિથી આખી દુનિયા સારી રીતે પરિચિત છે. સમગ્ર વિશ્વમાં અંબાણી પરિવારની એક ખાસ ઓળખ છે. મુકેશ અંબાણી બિઝનેસ જગતનું એક મોટું નામ છે, તેઓ ઘણીવાર ચર્ચામાં રહે છે, પરંતુ તેમનો પરિવાર પણ અવારનવાર હેડલાઈન્સનો હિસ્સો બનતો રહે છે. ખાસ કરીને મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી ઘણા લાઈમ લાઈટમાં રહેતા હોય છે. … Read more

દરરોજ આ શાકભાજી ખાય છે નીતા અંબાણી, જાણો તેમની ફિટનેસનું રહસ્ય..

દેશની સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી તેની વૈભવી જીવનશૈલીને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. આટલું જ નહીં, તે એક બિઝનેસવુમન પણ છે અને તેનો બિઝનેસ વિદેશમાં પણ ફેલાયેલો છે. તમને જણાવી દઈએ કે નીતા ત્રણ બાળકોની માતા છે અને તેમના બાળકો પણ મોટા થઇ ગયા છે તેમ છતાં તેના ચહેરા પર વયની … Read more

આ ચાર લોકો સાથે ક્યારેય ના કરો ઝઘડો, ભવિષ્યમાં થશે પસ્તાવો

ક્રોધ આપણી વિચાર શક્તિનો નાશ કરે છે. તે માત્ર આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને જ નુકસાન નથી પહોંચાડતું પરંતુ દુશ્મનીનું પણ કારણ બને છે. જ્યારે આપણે ગુસ્સે થઈએ છીએ, ત્યારે આપણે તેવા ઘણા લોકો સાથે લડાઈ કરીએ છીએ, જેના પછી આપણને પાછળથી પસ્તાવો થાય છે. ચાણક્યએ પોતાના નીતિશાસ્ત્રમાં એમ પણ કહ્યું છે કે ચાર વ્યક્તિઓ … Read more

૪૦૦ કરોડના મહેલ જેવા ઘરમાં રહે છે ગૌતમ અદાણી, જાણો દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિની કહાની

ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ આ સમયે મુકેશ અંબાણી નહી પરંતુ ગૌતમ અદાણી છે. ગૌતમ અદાણી, અદાણી ગ્રુપના ચેરમેન છે. તેઓ દુનિયાના સૌથી સમૃદ્ધ લોકોની યાદીમાં પણ સામેલ છે. જણાવી દઈએ કે ગૌતમ અદાણી દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે. ફોર્બ્સ ૨૦૨૩ ના રીપોર્ટ અનુસાર તેમની કુલ સંપત્તિ ૧૨૪.૫ બિલિયન ડોલર છે. સંપત્તિની બાબતમાં … Read more

ક્યારેય પણ આ પાંચ લોકો જોડે ના લો દુશ્મની, હંમેશા ખાશો મ્હાત.. જીવન થઇ જશે બરબાદ

જીવનમાં દુશ્મનો અથવા ખરાબ ઈચ્છનારાઓ હોવા સામાન્ય વાત છે. કેટલીકવાર આપણને એવા લોકો સાફ દેખાતા હોય છે પરંતુ કેટલીકવાર આપણે તેમને ઓળખવામાં ભૂલ કરી બેસીએ છીએ. ત્યારે આ ભૂલો જીવન પર ભારે પડે છે. આચાર્ય ચાણક્ય, એક મહાન વિદ્વાન અને રાજદ્વારી કહે છે કે તમારા જીવનમાં ક્યારેય એવા લોકો સાથે દુશ્મનાવટ ના કરો જેનાથી તમને … Read more