આપણા દેશની 5 ખૂબસૂરત મહિલા રાજકારણીઓ.. સુંદરતામાં મોટી મોટી અભિનેત્રીઓને આપે છે ટક્કર

આપણા ભારતમાં એવી ઘણી સુંદર મહિલાઓ છે, જેમણે તેમની આવડતને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે એક ખાસ ઓળખ બનાવી છે અને તેમાંની ઘણી બોલિવૂડની અભિનેત્રીઓ છે, જે પ્રખ્યાત અભિનેત્રી તેમજ મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સ છે. જોકે આજે અમે તમને એવી કેટલીક મહિલાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેમણે તેમની સુંદરતાનો ખિતાબ જ નથી મેળવ્યો, પરંતુ … Read more

મોબાઈલ રિપેરિંગની દુકાન, બે રૂમનું મકાન.. એક ‘આમ આદમી’એ CM ને આ રીતે હરાવી દીધા

પંજાબમાં આમ આદમી પાર્ટની એવી લહેર હતી કે સીએમ ચરણજીત ચન્ની નારાજ પણ બે જગ્યાએથી ચૂંટણી હારી ગયા. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની શ્રી ચમકૌર સાહિબ અને ભદૌરથી તેમની બંને બેઠકો હારી ગયા છે. સામાન્ય માણસે હરાવ્યા સીએમ ચન્નીને: ભદૌરમાં એક સામાન્ય વ્યક્તિએ સીએમ ચન્નીને રાજકીય હાર આપી છે. આમ આદમી પાર્ટીએ લાભ સિંહ ઉગોકેને પોતાના … Read more

રશિયા- યુક્રેન વચ્ચે એવું તો શું થયું કે યુદ્ધની નોબત આવી ગઈ?

રશિયા અને યુક્રેન વચ્ચે લડાઈ ચાલુ છે. બંને દેશોની સેના મોરચા પર ઉભી છે. ચારેબાજુ તબાહીના દ્રશ્ય રહ્યા છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે આ યુદ્ધ અને વિવાદનું મૂળ શું છે? સોવિયેત યુનિયન વખતે મિત્રો રહેલા આ પ્રાંતો બે દેશ બન્યા પછી એકબીજાના દુશ્મન કેમ બની ગયા? ઘણા દિવસોના તણાવ અને આશંકાઓ બાદ … Read more

તલ્લાક બાદ ફરીથી લગ્ન કરવાની હિમ્મત ના કરી શકી આ મહિલા રાજનેત્રીઓ, જીવે છે સિંગલ લાઈફ..

જ્યારે આપણે કોઈની સાથે લગ્ન કરીએ છીએ, ત્યારે આપણે તેની સાથે 7 જન્મો સુધી રહેવાની પ્રતિજ્ઞા લઈએ છીએ. જો કે, આજના યુગમાં, લગ્ન ફક્ત એક જ જન્મ માટે સારી રીતે ચાલે તો પણ તે મોટી વાત છે. લોકો નાની નાની બાબતોથી છૂટાછેડા લે છે. આ છૂટાછેડાની સૌથી ખરાબ અસર પત્ની પર પડે છે. સમાજમાં તેની … Read more

ભારતના ટોપ 10 યુવા રાજનેતા, જેમણે ભારતીય રાજકરણને આપી નવી દિશા

રાજકીય સફર દરમિયાન રાજકારણમાં ઘણા યુવા ચહેરાઓ આવી ગયા છે. યુવા નેતાઓએ રાજકીય મુસાફરીમાં પોતાની તાકાતનો જાદુ લગાવીને રાજકારણને નવી ઓળખ આપી છે. પેઢી દર પેઢી દેશના રાજકારણમાં નવા ચહેરાઓ સ્થાન મેળવતા ગયા છે અને તેમાંથી ઘણા યુવા નેતાઓ મહત્વના સ્થાન સુધી પણ પહોંચી શક્યા છે. બિહારની ચૂંટણીથી લઈને ઘણા રાજ્યોમાં યુવા રાજકારણીઓએ તેમની શક્તિથી … Read more

કમલા હેરિસે બદલી દીધો અમેરિકાનો સદીઓ જુનો ઈતિહાસ, બન્યા અમેરિકાના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ ૧ કલાક ૨૫ મિનિટ સુધી દેશના રાષ્ટ્રપતિ રહ્યા. હકીકતમાં તેનું કારણ એ હતું કે રાષ્ટ્રપતિ જો બિડેન નિયમિત ‘કોલોનોસ્કોપી’ પરીક્ષા માટે વોલ્ટર રીડ નેશનલ મિલિટરી મેડિકલ સેન્ટર ગયા હતા. આ માટે તેમણે આટલા સમય માટે અમેરિકી રાષ્ટ્રપતિ પદની સંપૂર્ણ સત્તા કમલા હેરિસને આપી દીધી હતી. જો કે, જો બિડેને ફરીથી તેમનું … Read more

પોતાનાથી અડધી ઉંમર સુધીની સ્ત્રીઓ સાથે કર્યા છે આ નેતાઓએ લગ્ન, જાણો

પ્રેમ આંધળો હોય છે આ કોઈ આશિકે સાચું જ કહ્યું છે. જયારે કોઈ વ્યક્તિને કોઈની સાથે પ્રેમ થાય છે તો તે તેના રંગ રૂપ- સામાજિક અને આર્થિક હાલત જેવા બંધનોથી ઉપર રહીને બસ વ્યક્તિને પોતાનો બનાવવા માંગે છે. પછી ચાહે સમાજ ભલે ને કંઈપણ કહે. જયારે બે પ્યાર કરનારાઓ એક બીજાને ખરેખર પામી લે છે … Read more