જાડેજા- પંત થયા માલામાલ, તો ધોની- વિરાટની ઘટી ગઈ સેલેરી, કયા ખેલાડીને મળ્યા કેટલા પૈસા?
IPL 2022ની મેગા ઓક્શન પહેલા 8 ટીમોએ પોતાના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે, જેમાં ઘણા ચોંકાવનારા નામ છે, ઘણા એવા મોટા નામ છે, જેમને ટીમોએ બહારનો રસ્તો પણ બતાવ્યો છે. સીએસકેએ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પ્રથમ ખેલાડી તરીકે જાળવી રાખીને સૌને ચોંકાવી દીધા છે, જ્યારે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને નંબર ટુ ખેલાડી તરીકે જાળવી […]
Continue Reading