વિદેશમાં આ સ્થળોએ ફરવું ભારત કરતાં પણ પડશે સસ્તું, જાણો કઈ રીતે
તમારે દેશમાં જ ફરવું હોય, કેરળ, ગોવા કે નોર્થ ઈસ્ટની ટ્રીપ કરવી હોય તો ૫૦ હજાર જેટલો ખર્ચો તો થઇ જ જાય, તો પણ તમે કહેવાવ તો દેશમાં જ ફર્યા એમ. વિદેશ ફરવાની વાત આવે એટલે વિમાનની મોંઘી ટીકીટ. વિદેશોમાં રહેવું, ખાવું પીવું ઘણું મોંઘુ હોય તેવો વિચાર જ બધું ભુલાવી દે. દેશનો એક વર્ગ […]
Continue Reading