૨૦૨૩ ના ગર્ભમાં શું છુપાયેલું છે રહસ્ય? બાબા વેંગાની ભવિષ્યવાણી છે ચોંકાવનારી!
બલ્ગેરિયામાં જન્મેલા બાબા વેંગાની ભવિષ્યવાણી હંમેશા ચર્ચામાં રહે છે. દાયકાઓ પહેલા કરેલી તેમની ઘણી ભવિષ્યવાણીઓ પણ સાચી સાબિત થઈ છે. વર્ષ ૨૦૨૨ ની વાત કરીએ તો બાબા વેંગાની સમગ્ર વર્ષ દરમિયાન બે ભવિષ્યવાણી સાચી પડી છે. તેવી સ્થિતિમાં લોકોના મનમાં એક ઉત્સુકતા છે કે વર્ષ ૨૦૨૩ માં દેશ અને દુનિયામાં શું થશે. ૨૦૨૩ માટે ખતરનાક […]
Continue Reading