આજનું રાશિફળ : કોને થશે ધનનો લાભ અને કોના અટકશે નાણા

RELIGIOUS

મેષ રાશિ: આજનો દિવસ સારો રહેશે. બાળકોની તબિયત સાચવવી . કામકાજ વધુ રહેશે.  .ઘરમાં વાદ-વિવાદ ના થાય તેની તકેદારી રાખવી, પરિવારજનો જોડે ફરવા જવાની ચર્ચા થશે. આંખોને સાચવવી હિતાવહ રહેશે.

વૃષભ રાશિ: આજનો દિવસ વ્યસ્ત રહેશે. ધનનો ખર્ચ થશે .મહેમાનો આવવાના યોગ છે. જીવનસાથી જોડે સંબંધ સુમેળભર્યો રહેશે.આરોગ્યની સુખાકારી રહેશે.કોઈ વ્યક્તિ જોડે મહત્વની ચર્ચા થશે.મનોબળ મજબુત રહેશે.

મિથુન રાશિ: આજનો દિવસ સારો  રહેશે. અટકેલા નાણા પાછા મળશે. નોકરી-ધંધામાં કામકાજ રહેશે અને પ્રગતી થશે. પિતાથી લાભ રહેશે.બહાર જવાનું થશે. પરિવારજનોનો સહકાર મળશે.

કર્ક રાશિ: આજનો દિવસ વ્યસ્ત  રહેશે. પૈસાનો લાભ મળશે. ધંધામાં પ્રગતી થશે, પરિવારજનોનો સાથ અને સહકાર મળશે. મહત્વના નિર્ણય વિષે ચર્ચા થશે. પિતા જોડે ચર્ચા થશે.

સિંહ રાશિ: આજનો દિવસ સુંદર  રહેશે. આ રાશિના નોકરિયાતોને  લાભ થશે. મહેનતના પ્રમાણમાં તમને વધુ  સફળતા મળી શકે છે. .કોઈ વ્યક્તિ જોડે મહત્વની ચર્ચા થશે. બહારગામ જવાનું થઇ શકે છે.

કન્યા રાશિ: આજનો દિવસ માધ્યમ જશે. સહકર્મચારીઓની મદદ મળશે, ધનનો લાભ થશે, પતિ-પત્ની વચ્ચે લડાઈ થઇ શકે છે. મહેનતનું ફળ મળશે. ધાર્યા કરતા કામ વધુ રહેશે.

તુલા રાશિ: આજનો દિવસ મધ્યમ રહેશે.  આર્થિક બાબતોમાં નુકશાન  જશે, પાડવા-વાગવાથી બચવું, કોઈ મિત્રને મળવાનું થશે. કલાક્ષેત્રે સિદ્ધિ મળશે.

વૃશ્વિક રાશિ: આજનો દિવસ મધ્યમ રહેશે, કામકાજનું ભારણ રહેશે , પરિવાર તરફ જવાબદારી વધુ રહેશે, ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાનું થશે. આરોગ્યની સુખાકારી રહેશે.

ધન રાશિ: કોઈ રચનાત્મક કાર્યમાં તમને પ્રસિદ્ધિ મળશે. કામની પ્રશંસા થશે, વડીલોનો સાથ-સહકાર મળશે, કોઈ મોટા સામાનની ખરીદી થશે.આંખ-કાનની સંભાળ રાખવી.

મકર રાશિ: આજનો દિવસ સારો  રહેશે. નવી નોકરી મળવાની તક પ્રાપ્ત થશે, મહેનત રહેશે પણ સામે ફળ પણ પ્રાપ્ત થશે.ઘરે મહેમાન આવવાના યોગ છે. પ્રસિદ્ધિ પ્રાપ્ત થશે.

કુંભ રાશિ: આજનો દિવસ મિશ્ર  રહેશે.કોઈ મોટા નિર્ણય માટે આજનો દિવસ યોગ્ય નથી, મહેનત વધુ રહેશે, મિત્રોથી લાભ રહેશે. પૈસા અટકી શકે છે. પરિવારજનોથી લાભ થશે.

મીન રાશિ: આજે તમારો દિવસ સારો  રહેશે. તમારા પૈસા છુટ્ટા થઇ શકે છે. કારકિર્દીમાં પ્રગતી થશે. પરિવારજનો સાથે નાની યાત્રાના યોગ છે. જુના મિત્રોને મળવાના યોગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *