ઉનાળામાં રોજ ખાશો કેરી તો થશે અનેક ફાયદા, મળશે ઘણી શારીરિક સમસ્યાઓથી છુટકારો.. જાણીને ખુશ થઇ જશો

સામાન્ય રીતે કેરી વિશ્વમાં સૌથી વધુ ખાવામાં આવતા ફળો પૈકી એક છે. તેનો મીઠો સ્વાદ લોકોને તેના રસિયા બનાવી દે છે. કેરીનો ઉદભવ આશરે પાંચ હજાર વર્ષ પહેલાં ભારતમાં થયો હતો. આજે ખાવામાં આવતી કેરીની કેટલીક સામાન્ય જાતો મેક્સિકો, પેરુ, ઇક્વેડોરમાં પણ ઉગાડવામાં આવે છે. કેરી ફક્ત સ્વાદિષ્ટ જ નહીં પણ પૌષ્ટિક પણ હોય છે. … Read more

કેરી ખરીદતા પહેલા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીંતર થઇ શકે છે ગંભીર બીમારીઓ.. જાણો

ઉનાળાના ઋતુની વિશેષતા હોય છે કે આ સીઝન શરૂ થતાની સાથે જ બજારમાં વિવિધ પ્રકારનાં ફળ આવવા લાગે છે. ઉનાળાની ઋતુમાં ફળોનો રાજા ગણાતી કેરી પણ બજારમાં આવી જાય છે. હા, ઉનાળામાં કેરીનો ખૂબ ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આજે છે. કારણ કે ગરમીની સિઝનમાં કેરી શરીરને ઠંડક આપે છે અને સ્વાદમાં પણ એકદમ સ્વાદિષ્ટ હોય … Read more

પથરીનો ઈલાજ: પથરીને મૂળથી ઓગાળીને બહાર કાઢી દેશે આ ઘરેલું ઉપાય

તમે અવારનવાર જોયું હશે કે આજના સમયમાં આપણી દિનચર્યા એટલી બગડી ગઈ છે કે આપણે ઈચ્છા વગર પણ એવા રોગોના શિકાર બનીએ છીએ જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા અને તેવું આપણી વ્યસ્ત દિનચર્યા અને ખરાબ આદતોને કારણે થાય છે. જેમ કે કોઈ પણ કામ કરવામાં આળસ, શોર્ટકટ રીતે કામનો સામનો કરવાનો પ્રયાસ કરવો, … Read more

ન્હાવાના પાણીમાં આ રીતે કરો તુલસીની ડાળખીનો ઉપયોગ, ચમકી જશે ભાગ્ય

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તુલસીની ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમિયાન પૃથ્વી પર પડેલા અમૃતમાંથી થઈ હતી. બીજી બાજુ એક અન્ય વાર્તા અનુસાર વિષ્ણુએ વૃંદાને છેતર્યા અને તે સતી થઈ ગયા પછી, રાખમાંથી એક છોડ ઉત્પન્ન થયો, જેનું નામ ભગવાન વિષ્ણુએ તુલસી રાખ્યું. એટલા માટે તુલસીને … Read more

ગાય- ભેંસથી પણ વધારે શક્તિશાળી હોય છે બકરીનું દૂધ, આ પાંચ બીમારીનું છે દુશ્મન!

દર વર્ષે જૂનની પહેલી તારીખે ‘વિશ્વ દૂધ દિવસ’ ઉજવવામાં આવે છે, જેનો હેતુ લોકોને દૂધના મહત્વ વિશે જાગૃત કરવાનો હોય છે. ગાય અને ભેંસ એ એવા પ્રાણીઓ છે જે ભારતમાં દૂધનો સૌથી મોટો સ્ત્રોત છે, દરેક ઉંમરના લોકો તેનું સેવન કરે છે, પરંતુ બકરીનું દૂધ તુલનાત્મક રીતે ઓછું વપરાય છે. જો અમે તમને કહીએ કે … Read more

ઘણી કામની છે સાધારણ સફેદ પથ્થર જેવી દેખાતી ફટકડી, વૃદ્ધ વ્યક્તિને પણ બનાવી દે છે જવાન

ફટકડી દરેક ઘરમાં જોવા મળતી હોય છે . સામાન્ય રીતે લોકો તેનો ઉપયોગ પાણીને શુદ્ધ કરવા માટે કરે છે. પરંતુ તેમાં બીજા ઘણા ગુણો હોય છે જે બહુ ઓછા લોકો જાણતા હોય છે. યુવાન દેખાવાથી લઈને શારીરિક સમસ્યાઓ દૂર કરવા સુધીના ઘણા કામો કરે છે. તમારે ફક્ત તેનો ઉપયોગ કરવાની સાચી રીત જાણવાની જરૂર છે. … Read more

દૂધ- ઈંડા કરતા વધારે તાકાતવાન છે સોયાબીન જેવી દેખાતી આ વસ્તુ, આ સમયે કરો સેવન.. મળશે જોરદાર ફાયદા

આજે અમે તમારા માટે ચોળાના ફાયદા લઈને આવ્યા છીએ. હાં શાકાહારીઓ માટે શાકાહારી લોકો માટે ચોળા પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત હોય છે. તેમાં વનસ્પતિ આધારિત પ્રોટીન હોય છે. તેમજ ફાઈબરથી ભરપૂર હોવાથી તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. કોલેસ્ટ્રોલના સ્તરને સુધારવા માટે પણ ચોળાનું સેવન ફાયદાકારક હોય છે. શું છે ચોળા? ચોળા એ કાળા નિશાનવાળા … Read more

લેફ્ટ કે રાઈટ? કયા હાથના નખ ઝડપથી વધે છે? જાણો નખથી જોડાયેલા રોચક તથ્ય

મિત્રો નખ આપણા હાથનો સૌથી મહત્વપૂર્ણ ભાગ હોય છે. આ નખોને કારણે આપણે રોજિંદા કામ કરવામાં થોડી સરળતા રહે છે. આ ઉપરાંત ઘણા લોકો તો ફેશન માટે પણ નખને વધારે છે. ખાસ કરીને છોકરીઓને લાંબા નખ રાખવાનો ઘણો શોખ હોય છે. જો તમે બધાએ ધ્યાન આપ્યું હોય, તો તમે નખ વિશેની એક વાત ચોક્કસપણે નોંધ … Read more

બટર અને ચીઝ શું છે, બન્ને વચ્ચેના અંતર અને ખાવાના ફાયદા- નુકસાન અંગે જાણો..

બટર અને ચીઝ, આજે નાસ્તામાં બ્રેડ સાથે શું લગાવીને ખાવું. કે આ બેમાંથી કયું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ પ્રશ્ન તમારા મનમાં કોઈ ને કોઈ સમયે આવ્યો જ હશે. ઘણા લોકો એવા છે જેમને માખણ અને ચીઝ વચ્ચેનો મૂળભૂત તફાવત પણ જાણતા નથી હોતા. તો બીજીતરફ મોટાભાગના લોકોને એ પણ ખ્યાલ નથી હોતો કે આ … Read more

આ લોકોએ ના ખાવી જોઈએ બદામ, તેમને થઇ શકે છે ફાયદાના બદલે નુકસાન

બદામ એ લગભગ દરેકને ભાવતી હોય છે. બદામના ઘણા બધા પ્રકાર હોય છે અને દરેક લોકો હંમેશા બદામ ખાવાની સલાહ આપતા હોય છે. બદામમાં ઘણા બધા પોષકતત્વો રહેલા હોય છે જે આપણા શરીર માટે ખુબ જરૂરી હોય છે. દરરોજ બદામ ખાવાથી હાર્ટ, ડાયાબીટીસ, સ્કીનને લગતી સમસ્યાઓ દુર થાય છે. સૌથી સારી વાત એ છે કે … Read more