Month: August 2026

આજે સૂર્ય ગ્રહણ, ચતુર્ગ્રહી યોગ અને ગુરુ ઉદય, દુર્લભ સંયોગ પાંચ રાશિને ધનથી કરિયર સુધી આપશે લાભાલાભ

12 ઓગસ્ટનો દિવસ આકાશમાં ભારે ઉથલપાથલવાળો રહેવાનો છે. આજની રાત્રે 09:04 કલાકે સૂર્યગ્રહણ લાગી રહ્યું છે અને આજના જ દિવસે ગુરુ ગ્રહ ઉદિત થઈ રહ્યા છે. દ્રિક પંચાંગ અનુસાર 15…